sabarkathaराष्ट्रीय

ઈડરના સાબલવાડ અને મઠ પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ચાલકનું મોત

ઈડરના સાબલવાડ અને મઠ પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ચાલકનું મોત

સાબરકાંઠાના ઈડરના સાબલવાડ અને મઠ પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હોવાના અહેવાલ છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ઈડર તાલુકાના સાબલવાડ અને મઠ પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો .હતો જેમાં અલ્ટો ૮૦૦ કારના ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું આ અકસ્માત સર્જાતા લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા અને આ ઘટના બનતા ૧૦૮ અને ઈડર ફાયર તેમજ પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી અને કારચાલકની લાશને પી. એમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી.

Related Articles

Back to top button