sabarkathaराष्ट्रीय

પદયાત્રીઓની સેવામાં પગમાલીશ માટે ઇલે. મશીનની વ્યવસ્થા..જય અંબે..

પદયાત્રીઓની સેવામાં પગમાલીશ માટે ઇલે. મશીનની વ્યવસ્થા..જય અંબે..

અંબાજી મેળો ધમધમી રહ્યો છે. લાખો લોકો મા અંબેના દર્ કરીને પાવન થઇ રહ્યાં છે. લાખો માઇ ભકતો પદયાત્રા કરીને માના ધામમાં પહોચવા પગપાળા ચાલતા હોય ત્યારે તેમના પગોના માલિશ માટે શક્તિ કૃપા યુવક મંડળ.વકતાપુર દ્વારા જૈન દેરાસર રોડ ઉપર અંબાજી જતા માટે ઇલેક્ટ્રીક મશીનથી મસાજ કરવાનું સેવા કાર્ય કરવામાં આવે છે એમ આ મંડળના આગેવાન ઝાલા કિરીટસિંહ ઝાલા તથા જયેન્દ્રસિંહ અને મિત્ર મંડળ દ્વારા જણાવ્યું છે…. જય અંબે

Related Articles

Back to top button