sabarkathaराष्ट्रीय

વિજયઃ હર હર મહાદેવ….ના નારા સાથે ફરી એક વાર ગુંજ્યું હિંમતનગર…..

વિજયઃ હર હર મહાદેવ....ના નારા સાથે ફરી એક વાર ગુંજ્યું હિંમતનગર.....

રામ જન્મભૂમિ મુક્તિ આંદોલનના પગલે અયદ્યામાં રામજના જન્મસ્થળે ભવ્ય રામ મંદિર બની ગયું તેમ હિન્દુઓનું અન્ય એક મંદિર તોડીને મોગલોએ જ્ઞાનવાપી મસ્જીદ બનાવી હતી અને તેને પણ મોગલોના પંજામાંથી મુકત કરાવવાની કાનૂની લડાઇમાં હિન્દુઓનો વિજય થયો છે અને ઘણા વર્ષો  બાદ જ્ઞાનવાપી મસ્જીદના ભાંયરામાં હિન્દુ વિધિ પ્રમાણે પૂજાપાઠ કરવામાં આવતા તેની ઉજવણી હિંમતનગરમાં થઇ હતી.

વિગતે જોઇએ તો  જ્યાં ગઈ કાલે વારાણસી કોર્ટના ચુકાદાનું સ્વાગત કરતા બજરંગ દળના કાર્યકરોએ  હિંમતનગર અહિંસા સર્કલે ફટાકડા ફોડી કોર્ટના ચુકાદાનું સ્વાગત કર્યું હતું  અને અને ઉજવણી કરવામાં આવી હતી..જેમાં સમગ્ર શહેરનું આકાશ હર હર મહાદેવ.ના નાદથી ગૂંજી ઉઠ્યું હતું.

Related Articles

Back to top button