અરવલ્લી
અરવલ્લીમાં ફરી એકવાર પોલીસ ખાતામાં બદલીઓનો હુમકમો થયા..


અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈકાલી બારવાલે વધુ એકવાર પોલીસ અધિકારીઓનો બદલીનો ગંજીપો ચીપ્યો છે .
જેમાં સતત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની બદલીનો સીલસીલો યથાવત રહ્યો છે. જીલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા બે પોલીસ ઇન્સ્પેકટર અને 13 પોલીસ સબ ઇન્સ્પેકટરની બદલીનો ગંજીપો ચીપ્યો હતો.
હજુ પણ જીલ્લા પોલીસતંત્રમાં મોટો ઉલટફેર જોવા મળી શકે છે બદલી સ્થળે તાત્કાલિક હાજર થવા સૂચના પવામાં આવી છે.

