sabarkathaराष्ट्रीय

સાબરકાંઠા જિલ્લામાં ગાંભોઇ હાઇવે પર કેમિકલ ભરેલા ટ્રકમાં આગ લાગતા અફરાતફરી મચી…

સાબરકાંઠા જિલ્લામાં ગાંભોઇ હાઇવે પર કેમિકલ ભરેલા ટ્રકમાં આગ લાગતા અફરાતફરી મચી...

સાબરકાંઠામાં હાઇવે પર આગ લાગવાની એક ઘટના બની છે. આ આગને કારણે ઘણાં બધા  કારણો અને સવાલો જોવા મળે છે.

વિગતે જોઇએ તો ગાંભોઇ હાઇવે પર કેમિકલ ભરેલા ટ્રકમાં આગ લાગી હતી. આ ટ્રકમાં  સોડીયમ‌ હાઇડ્રો સલ્ફેટ કેમિકલ ભરેલું હતું અને જઇ રહ્યું હતું ત્યારે  ટ્રકમાં આગ લાગી હતી. આગ લાગવાની  જાણ થતાં જ હિંમતનગર ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને આગને કાબુમાં લેવા ખાસ કરીને ટ્રકમાં આગ લાગતા હાઇવેનો એક તરફનો વાહન વ્યવહાર બંધ કરાયો હતો જેથી જાનહાનિને રોકી શકાય.

Related Articles

Back to top button