ચૂંટણી2024 ઈડર વિધાનસભા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા કાયઁકતાઁ મહાસંમેલનનું આયોજન….
ચૂંટણી2024 ઈડર વિધાનસભા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા કાયઁકતાઁ મહાસંમેલનનું આયોજન....

ઈડર વિધાનસભાના અનુસૂચિત .જાતિ મોરચાના કાયઁકરોનુ મહાસંમેલન સાપાવાડા નવા APMC ખાતે ઈડરના લોકપ્રિય ધારાસભ્યશ્રી રમણલાલ વોરા સાહેબના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા મોરચા પ્રમુખ રાજેશભાઇ પરમારના માગઁદશઁનથી યોજાયુ હતું.
જેમાં વકતાઓએ કેન્દ્ર તથા રાજ્ય સરકારની ગરીબ કલ્યાણની યોજનાઓ તેમજ ડો.બાબાસાહેબને ભાજપ સરકારે આપેલ સન્માન તથા કાંગ્રેસે બાબાસાહેબને કરેલ અન્યાય વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી

આ કાયઁક્રમની સફળતા માટે મોરચાના ઈડર તાલુકા પ્રમુખ મોતીલાલ વણકર, મહામંત્રી ખેમાભાઈ પરમાર, ઈડર શહેર પ્રમુખ વિજયભાઇ પરમાર, વડાલી તાલુકા પ્રમુખ કરશનભાઈ પરમાર, શહેર પ્રમુખ મોહનભાઈ વણકર તથા તેમની ટીમે ખુબ જહેમત ઉઠાવી હતી.
આ કાયઁક્રમમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મુકેશભાઈ સોલંકી, જિલ્લા મંત્રી મીનાક્ષીબેન ગઢવી, સહકારી જીન ચેરમેન ચંદુભાઈ પટેલ, ઈડર તાલુકા .પંચાયત પ્રમુખ કાંતિભાઈ પટેલ, ઈડર તાલુકા મહામંત્રી રાજુભાઈ પટેલ, વડાલી તા.પં. પ્રમુખ ચેતનાબેન પરમાર, મોરચાના જિલ્લા મહામંત્રી જગદીશભાઈ સોલંકી, જીલ્લા..પંચાયત .સદસ્ય દશરથભાઈ, ઈડર સામાજિક .ન્યાય સમિતિ અધ્યક્ષ શિવરામભાઈ ઉપસ્થિત રહ્યાં હતા.

તો આ ઉપરાંત અરવલ્લી અ.જા.મો.પ્રભારી વષાઁબેન, કે.ડી.પરમાર, દેવજીભાઈ વણકર, વિનોદભાઈ પરમાર, હષાઁબેન વણકર, કાંતાબેન પરમાર, કૈલાશબેન ચાવડા, લીલાબેન, અલકાબેન,મનિષભાઈ, મહેશભાઈ સુતરીયા, ખાંનાભાઈ વણકર, કે.વી.સાગર એડવોકેટ , મુળજીભાઈ વણકર, દિનેશભાઈ વણકર, શંકરભાઈ વણકર, મનહરભાઈ પરમાર, નરેન્દ્ર કુલકર્ણી, સુરેશભાઈ રાવત, બેચરભાઈ, વિનોદભાઈ પરમાર નોટરી,સવજીભાઈ, ડી.એસ.પરમાર,કનુભાઈ પરમાર, ભીખાભાઈ પંડ્યા, પરાગભાઈ, લેંબાભાઈ વણકર, મોહનભાઈ ચેનવા, નયનાબેન, કીરીટભાઈ,ઉપેન્દ્ર સુતરીયા, દિપકભાઈ પરમાર, આયઁન પરમાર, રાહુલ પરમાર, જયદીપ પંડયા તથા કાયઁકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા.




