એક અનાર સો બિમાર..ની જેમ એક બેઠક માટે 37 દાવેદારો….યે હા ઇડર મેરી જાન..
એક અનાર સો બિમાર..ની જેમ એક બેઠક માટે 37 દાવેદારો....યે હા ઇડર મેરી જાન..
રાજ્યમાં ચૂંટણી માટે ધમાધમી ચાલી રહી છે. ભાજે 182 બેઠકો માટે પસંદગીની કવાયત શરૂ કરી છે. સાબરકાંઠા જિલ્લામાં અનામત ઇડર વિધાનસભા બેઠક માટે ટિકિટની માંગણી કરનાર ભાજપના ઉમેદવારોની સંખ્યા અધધ…જોવા મળી રહી છે. હાલમાં હિતુ કનોડિયા આ બેઠકના ધારાસભ્ય છે.
જેમણે માંગણી કરી છે કે દાવેદારો છે તેમના નામો જોઇએ તો…
1.રમણલાલ વોરા, પૂર્વ અધ્યક્ષ
2.હિતુ કનોડીયા, અભિનેતા અને ધારાસભ્ય
3.શિલ્પા ભરતકુમાર દેસાઈ
4.ભગવાનદાસ ધુળાભાઈ પરમાર
5.મુકેશ ધુળાભાઈ સોલંકી
6.નટવરભાઈ મોહનભાઈ પરમાર
7.કાન્તિભાઈ ધુળાભાઈ પરમાર
8.અરવિંદકુમાર કાલીદાસ પરમાર
9.મધુબેન અરવિંદકુમાર પરમાર
10.ડો દિનેશભાઈ મોતિભાઈ ભદ્રેસરિયા
11.હસમુખ મોહનભાઈ તિરગર
12.શામળભાઈ હીરાભાઈ ચેનવા
13.દેવજીભાઈ મોતીભાઈ કામદાર
14.રમેશભાઈ બબાભાઈ મકવાણા
15.દિનેશ કલ્યાણભાઈ સોનેરી
16.સવિતાબેન નવિનચંદ્ર પરમાર
17.અનિતાબેન યજ્ઞેશકિમાર પરમાર
18.ખેમચંદભાઈ વાલજીભાઈ સાગર
19.ભારતીબેન અશોકભાઈ વૈષ્ણવ
20.રાજેશકુમાર લેબાભાઈ રાઠોડ
21.અશોકભાઈ મહેશભાઈ શ્રોફ
22.મુકેશભાઈ લક્ષ્મણભાઈ પિઠાયા
23.અનિલકુમાર રામાભાઈ વણકર
24.રમેશભાઈ મોતીભાઈ વણકર
25.ડો.રમેશકુમાર ધર્માભાઈ પરીખ
26.જ્યંતિભાઈ વાલાભાઈ શ્રીમાળી
27.કેવલભાઈ પુનિતભાઈ વણકર
28.ડો.બ્રિજેશ ખેંગારભાઈ ચંદરાવ
29.વર્ષાબેન સુભાષકુમાર વણકર
30.ધર્મેશભાઈ રેવાભાઈ અમીન
31.નરેન્દ્ર લાલાભાઈ કુલકર્ણી
32.રાજેશકુમાર મનહરભાઈ પરમાર
33.શાહ મનિષ મોતીભાઈ
34.પરમાર કાન્તાબેન બાબુલાલ
35.શશીકાન્ત એમ સોલંકી
36.દીપકકુમાર ગુલાબરાવ પરમાર અને 37.જગદીશકુમાર નાનજીભાઈ પરમારનો સમાવેશ થાય છે.




