राष्ट्रीयદહેગામ

દહેગામના ધારાસભ્ય શ્રી બલરાજ સિંહ ચૌહાણના હસ્તે ડામર રોડ કામનું ખાતમહુર્ત…

પ્રતિનિધિ:અગરસિંહ ચૌહાણ…….

દહેગામ તાલુકાના બારીયા ગામના પેટા પરા એવા કાલુપુર થી લીલાપુરા રોડનું કાચા નાળિયામાંથી પાકો માટી મેટલ ડામર રોડ બનાવવાનું ખાત મહુત કરવામાં આવ્યું  હતું,

ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના બારીયા ગામના પેટાપડા એવા લીલાપુરા રોડનું કાચા નાળિયામાંથી પાકો માટી મેટલ ડામર રોડ બનાવવાનું કામ દહેગામના ધારાસભ્ય શ્રી બલરાજ સિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું અને તેમની સાથે દહેગામના એપીએમસી ચેરમેન સુમેરુભાઈ અમીન અને દહેગામ તાલુકાના ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ અને ગામના ડેપ્યુટી સરપંચ તથા ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનો આગેવાનો હાજર રહેવા પામ્યા હત

દહેગામ તાલુકાના બારીયાના પેટા પર આવ્યા કાલુપુર થી લીલાપુર રોડનું ખાતમુહૂત બલરાજ સિંહ ચૌહાણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું,

Related Articles

Back to top button