राष्ट्रीयહિમતનગર

મોદીજીના જન્મદિને હિંમતનગરમાં અંગદાનનો સંકલ્પ લેવાયો

મોદીજીના જન્મદિને હિંમતનગરમાં અંગદાનનો સંકલ્પ લેવાયો

તારીખ ૧૭-૦૯-૨૦૨૨ ના રોજ દેશના માનનીય અને સન્માનનીય વડાપ્રધાનશ્રી  નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસને સમગ્ર રાજ્યમાં અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ  ધ્વારા અંગગદાન જાગૃતિ સંકલ્પ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો ત્યારે અત્રેની જી.એમ.ઇ.આર.એસ જનરલ  હોસ્પિટલ હીમતનગર ખાતે પણ અંગદાન કરવાનો સંકલ્પ લેવાયો અને અંગદાન માટે જાગૃતિ વધે તે માટે ઓ.પી.ડી અને વોર્ડમાં રંગોળી પુરીને તમામ સ્ટાફ આ અંગદાન જાગૃતિ ના કાર્યમાં  જોડાયા હતા.

Related Articles

Back to top button