राष्ट्रीयકચ્છ

જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી અંજાર પોલીસ,8 લાખનો મુદ્દામાલ જપ્ત..

જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી અંજાર પોલીસ,8 લાખનો મુદ્દામાલ જપ્ત..

સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક. જે.આર. મોથાલીયા  તથા પુર્વ – કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા  પુર્વ કચ્છ ગાંધીધામ નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક  એમ.પી.ચૌધરી  અંજાર વિભાગ અંજારનાઓની સૂચના આધારે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ / જુગારના કેસો શોધવા સુચના આપી છે.

જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર  એસ.ડી.સિસોદીયા નાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે , જનરલ હોસ્પીટલ પાછળ આવેલ ઓરડીમાં હિતેશ પ્રેમજીભાઈ સોરઠીયા રહે.જુનીકોર્ટ પાછળ , વિજયનગર , અંજાર વાળો પોતાના કબ્જા ભોગવટાની ઓરડીમાં બહારથી માણસો બોલાવી તેઓને રૂપિયા વડે ગંજીપાનાથી રૂપિયાની હારજીતનો જુગાર રમી રમાડી તેઓ પાસેથી નાળ ઉઘરાવતો હોવાની ચોકકસ હકીકત આધારે સ્ટાફના માણસો સાથે હકિકત વાળી જગ્યાએ રેઇડ કરી નીચે જણાવેલ મુદ્દામાલ સાથે મળી આવેલ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓમાં : ( ૧ ) હિતેશ પ્રેમજીભાઈ સોરઠીયા ઉ.વ .૩૪ રહે.જુનીકોર્ટ પાછળ વિજયનગર અંજાર Page Break ” Page Break ( ૨ ) સુનીલ બળવંતરાય બારોટ ઉ.વ .૩૦ રહે.મ.નં -૩૩૩ સ્વામીનારાયાણનગર અંજાર ( ૩ ) હિરેન જયંતીભાઈ પટેલ ઉ.વ .૩૦ રહે યાદવનગર મ.ન .૬ દેવનગરની સામે અંજાર ( ૪ ) હિરેન નરોત્તમભાઈ સોરઠીયા ઉ.વ .૩૦ રહે.જુનીકોર્ટ પાછળ વિજયનગર એજાર ( ૫ ) ભાવેશ શામજીભાઈ સોરઠીયા ઉ.વ .૩૦ રહે.જુનીકોર્ટ પાસે વિજયનગર અંજાર ( ૬ ) ભરત જેરામભાઈ ઠક્કર ઉ.વ .૫૫ રહે પ્રભુકૃપા સોસાયટી માર્કેટ પાછળ અંજાર ( ૭ ) વિશાલ જયંતીભાઈ ગુસાઈ ઉ.વ .૨૪ રહે જુનીકોર્ટ સામે વિજયનગર અંજાર ( ૮ ) વિનોદ ધરમશી સોરઠીયા ઉ.વ .૩૫ રહે જુનીકોર્ટ પાછળ વિજયનગર અંજાર ( ૯ ) નરેશ લાલજી મહેશ્વરી ઉ.વ .૩૦ રહે જુનીકોર્ટ પાછળ વિજયનગર અંજાર ( ૧૦ ) જયંતીગર બાબુગર ગુસાઈ રહે જુનીકોર્ટ સામે વિજયનગર અંજાર ( ૧૧ ) જીતેશ રવીભાઈ ટાંક ઉ.વ .૨૮ રહે જુનીકોર્ટ પાછળ વિજયનગર અંજાર ( ૧૨ ) અશ્વિન નરશીભાઈ હડીયા ઉ.વ .૨૯ રહે હેમલતાબાગ પાસે સ્વામીનારાયણ મંદિરની બાજુમા અંજાર ( ૧૩ ) વિજય હિરાલાલ સોરઠીયા ઉ.વ .૨૩ રહે સોરઠીયા ફળીયુ હનીબેકરી સામે અંજાર ( ૧૪ ) ભાવેશ વલમજી સોરઠીયા ઉ.વ .૨૯ રહે જુનીકોર્ટ બાજુમા વિજયનાગ્ર અંજાર ( ૧૫ ) જીગર રમણીકલાલ ઠક્કર ઉ.વ .૨૩ રહે શિવાજીરોડ ભચા ગંધતી બાજુમા અંજાર ( ૧૬ ) ધ્રુવ પ્રવિણભાઈ વ્યાસ ઉ.વ .૨૩ રહે વિજયનગર જુનીકોર્ટ પાછળ અંજારનો સમાવેશ થાય છે.

 કબ્જે કરેલ મુદામાલમાં ( ૧ ) રોકડા રૂપિયા .૧,૦૬,૭૦૦ / ( ૨ ) મો.ફોન.નંગ -૧૭ કિ.રૂ .૮૦,૫૦૦ / ( ૩ ) મો.સા.નંગ -૧૦ કિ.રૂ .૬,૨૫,૦૦૦ / ( ૪ ) ગંજીપાના નંગ -૫૨ કિ.રૂ .૦૦ / ( ૫ ) લાઈટબીલ નંગ -૦૧ કિ.રૂ .૦૦ / * એમ કુલ્લે મુદ્દામાલ કિ.રૂ .૮,૧૨,૨૦૦ /નો જપ્ત કરવામાં આવ્યો છે.

 આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર  એસ.ડી.સિસોદીયા  સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા..

Related Articles

Back to top button