sabarkathaराष्ट्रीय
અકસ્માત અને પદયાત્રીઓના ભારે ધસારાના પગલે હિંમતનગર -ઇડર હાઇવે વન-વે જાહેર..
અકસ્માત અને પદયાત્રીઓના ભારે ધસારાના પગલે હિંમતનગર -ઇડર હાઇવે વન-વે જાહેર..
સાબરકાંઠામાંથી પસાર થતાં અંબાજી જવાના રસ્તા પર તાજેતરમાં બનેલા એક અકસ્માતમાં 6 જણાંના મોત બાદ સત્તાવાળાઓએ હવે હિંમતનગર – ઇડર હાઇવેને વન વે જાહેર કર્યો છે.
નોંધનીય છે કે હાલમાં અંબાજી જતાં પદયાત્રીઓના વધતા ધસારાને લઈને પણ આ રસ્તો વન વે કરાયો છે. કેમ કે મોટી સંખ્યામાં પદયાત્રીઓ ભાદરવી પૂનમના મેળા માટે અંબાજીના દર્શન માટે જઇ રહ્યાં છે.




