sabarkathaराष्ट्रीय

ભાવફેરઃ સાબર ડેરી સામે પશુપાલકો અને ધારાસભ્યો રજૂઆત કરશે….

ભાવફેરઃ સાબર ડેરી સામે પશુપાલકો અને ધારાસભ્યો રજૂઆત કરશે....

સાબરકાંઠાની સાબર ડેરી સાબરકાંઠા ઉપરાંત અરવલ્લીના પશુપાલકો માટે જીવાદોરી સમાન છે. સાબર ડેરીના સત્તાવાળાઓની સામે ભાવફેરના મામલે ધારાસભ્ય મેદાને પડ્યા છે.જેમાં સાબરડેરી ખાતે પશુપાલકો અને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા રજુઆત અર્થે પહોંચશે.

વિગતે જોઇએ તો, ગઈકાલે જાહેર કરેલા ભાવફેર બાબતે કંઇક મનદુખ થયું છે અને રજુઆત કરવા માટે પશુપાલકો  ધારાસભ્યની આગેવાનીમાં રજુઆત અર્થે પહોંચશે.

આ રજૂઆતને લઇને બંદોબસ્ત માટે એ ડિવિઝન પોલીસ દ્વારા સાબરડેરીના મુખ્ય દરવાજે પોલીસ ખડકી દેવામાં આવી છે.

Related Articles

Back to top button