NHM ના અગિયાર માસ કરાર આધારિત કર્મચારીઓએના બેઝીક પગારમાં વધારામાં સ્ટાફ નર્સ અને લેબ ટેક્નિશિયન કરતાં નીચલી કેડર ગણી ઓછો પગાર ચુકવણી કરી છે.
તેના કારણે આ પોતાનું અપમાન છે એમ કહીને તેના વિરોધમાં અરવલ્લી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યુ છે., એમ રજનીકાંત ભારતીય કે જેઓ ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશનના પ્રમુખ છે તેમણે આ અંગેની માહિતી આપી હતી અને સમાન વેતનની માંગણી કરી હતી.




