sabarkathaराष्ट्रीय
શ્રી જવાલા મંદિરમાં શ્રી રામની આરતી-પૂજામાં પૂર્વ નગરપાલિકા પ્રમુખ હાજર રહ્યાં….
શ્રી જવાલા મંદિરમાં શ્રી રામની આરતી-પૂજામાં પૂર્વ નગરપાલિકા પ્રમુખ હાજર રહ્યાં....

આજરોજ રામનગરી અયોધ્યામાં ભવ્ય રામ મંદિર ભકતજનો માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીજીના હસ્તે શાસ્ત્રોકત વિધિવિધાન સાથે પ્રાણ પ્રતિષ્ઠા યોજવામાં આવી હતી. તેની સાથે સાબરકાંઠામાં પણ હિમતનગર શહેરમાં આવેલા પ્રાચીન જ્વાલા માતાજી મંદિરમાં બિરાજમાન શ્રીરામ ભગવાન, શ્રી લક્ષ્મણ ભગવાન, અને શ્રી સીતામાતાની, આરતી પૂજા રાખવામાં આવી હતી.
જેમાં ભૂતપૂર્વક નગરપાલિકા પ્રમુખ યતીન બેન મોદી મંદિરના પૂજારી પ્રભુદાસ ભાટિયા હાજર રહ્યા હતા અને ભગવાન શ્રીરામના આશીર્વાદ લીધા હતા




