sabarkathaराष्ट्रीय

અભિનંદનઃ વક્તાપુર ગામનું ગૌરવ…

જીજ્ઞેશ સોની….

હિંમતનગર તાલુકાના વક્તાપુર ગામના રહીશ હર્ષ ગૌતમભાઈ દરજીએ વર્ષ 2023ના નવેમ્બર માસમાં લેવાયેલી ફાઇનલ પરીક્ષા પાસ કરી વક્તાપુર ગામ તથા દરજી સમાજનું ગૌરવ વધારેલ છે. તેમાંથી પ્રેરણા લઇને અન્ય યુવાનો પણ આ ફાઇનલ પરીક્ષા માટે તૈયારી કરે તેવુ આયોજન થવું જોઇએ.

Related Articles

Back to top button