તાલુકા પંચાયતમાં નવનિયુકત પદાધિકારીઓને અભિનંદન…,એવુ કામ કરજો કે પાર્ટીનું નામ ન બગડે
તાલુકા પંચાયતમાં નવનિયુકત પદાધિકારીઓને અભિનંદન...,એવુ કામ કરજો કે પાર્ટીનું નામ ન બગડે
સાબરકાંઠા જિલ્લા સંગઠન ભાજપ પ્રમુખ શ્રી કનુભાઈ પટેલ મહામંત્રી શ્રી જોન પ્રભારી શ્રી વિજયભાઈ પંડ્યા, શ્રી મહેન્દ્રસિંહજી રહેવર, માનનીય શ્રી વી ડી ઝાલા સાહેબ, હિંમતનગર તાલુકા સંગઠન પ્રભારી: શ્રી હિતેન્દ્રભાઈ પટેલ તેમજ તાલુકા સંગઠન પ્રમુખ: શ્રી હસમુખભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખશ્રી ભૂમિકાબેન જેન્તીભાઈ પટેલ, ઉપ-પ્રમુખ શ્રી હિતેન્દ્રભાઈ શામળભાઈ પટેલ અધ્યક્ષ શ્રી દિલીપસિંહ સરદારસિંહ મકવાણા ન્યાય સમિતિ ચેરમેન શ્રી ભરતભાઈ બાબુભાઈ જાદવ દંડક શ્રી ઉષાબેન પ્રકાશભાઈ શાસક પક્ષના નેતા શ્રી દક્ષાબેન ઘનશ્યામભાઈ પટેલની હોદ્દાગત નિમણૂક કરવામાં આવી અને સુચારુરૂપ શાસન માટે ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
હિંમતનગર તાલુકા સંગઠન…..
મહામંત્રી: શ્રી રાજેન્દ્રસિંહ પઢિયાર
મહામંત્રી: શ્રી ભવરસિંહ ચૌહાણ
મહિલા મોરચા પ્રમુખ: શ્રી ભાવનાબેન પંડ્યા
બક્ષીપંચ મોરચા પ્રમુખ: શ્રી વનરાજસિંહ રાઠોડ
અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ: શ્રી મહેશભાઈ મકવાણા
લઘુમતી મોરચા પ્રમુખ: શ્રી હકીમભાઇ કડિયા
યુવા મોરચા પ્રમુખ રવિન્દ્રસિંહ રાઠોડ અને
કિસાન મોરચા પ્રમુખ: શ્રી જયેશભાઈ પટેલનો સમાવેશ થાય છે.




