गुजरातराष्ट्रीय

સમગ્ર અનુસૂચિત જાતિ મોરચા માટે ગૌરવની વાત…ડીકેકે તરફથી પણ અબિનંદન હો..

સમગ્ર અનુસૂચિત જાતિ મોરચા માટે ગૌરવની વાત...ડીકેકે તરફથી પણ અબિનંદન હો..

હાલમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાયેલી પીએચડી માટેની પ્રવેશ પરીક્ષામાં આવેલા માત્ર 6% પરિણામમાં ઉત્તીર્ણ થઈ, સંશોધન સમિતિ દ્વારા લેવાયેલા ઇન્ટરવ્યૂ માં પસંદગી પામી, ‘આંતરરાષ્ટ્રીય સંબંધો’ વિષય પર પીએચડી માટે ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા બદલ અનુસૂચિત જાતિ મોરચાના યુવા એવા પ્રદેશ કાર્યાલયમંત્રી શ્રી કુનાલ પારઘી ને સમસ્ત પ્રદેશ અનુસૂચિતજાતિ મોરચા તરફથી ખૂબ ખૂબ  અભિનંદનસહ શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

આ તબક્કે ડીકેકે ન્યૂઝ પેપર દ્વારા પણ તેમને અભિનંદન આપવામાં આવે છે. .

Related Articles

Back to top button