sabarkathaराष्ट्रीय
આંતરરાષ્ટ્રીય ફલક પર ઝળક્યું હાજીપુરા ગામ…વટ છે બાપુ તમને…ઘણી ખમ્મા….
આંતરરાષ્ટ્રીય ફલક પર ઝળક્યું હાજીપુરા ગામ...વટ છે બાપુ તમને...ઘણી ખમ્મા....

હિંમતનગર તાલુકાના હાજીપુર ગામના વતની કિસ્મતસિંહ મકવાણા જેઓ નેપાળ ખાતે યોજાયેલ TAFTYGAS આંતરરાષ્ટ્રીય ગેમ્સ 2023માં 10 કિલોમીટર દોડમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. ત્યારબાદ તેઓ પોતાના વતન હાજીપુરા ગામમાં આવ્યા ત્યારે ગ્રામજનોએ ફૂલહાર કરી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

આમ કિસ્મતસિંહ બાપુએ હાજીપુરાગામ સહિત સમગ્ર હિંમતનગર તાલુકા તથા સમગ્ર સાબરકાંઠા જિલ્લાનું નામ રોશન કર્યું છે.




