sabarkathaराष्ट्रीय
નાટક દ્વારા નશાબંધીના ફાયદાઓની અસરકારક રજૂઆત…..
નાટક દ્વારા નશાબંધીના ફાયદાઓની અસરકારક રજૂઆત.....

નશાબંધી અને આબકારી વિભાગના સાબરકાઠા એકમ દ્વારા પ્રાયોજીત નશાબંધી નાટક પારૂલબેન મકવાણા અને ટીમ દ્રારા મેઘરજ તાલુકાના કસાણા ગામે કાયઁક્રમ યોજાયો હતો.

૬/૧૨/૨૦૨૩ના રોજ કસાણા ગામે નશાબંધી નાટક રજુ કરવામાં આવ્યુ હતું તેમાં મનોરંજન સાથે નશાઅંગેની જાણકારી, તેનાથી થતા રોગો, આથિઁક પાયમાલી સામાજીક સ્થિતિ અંગે માહિતી આપવામાં આવી હતી અને શાળાના બાળકો- શિક્ષક મિત્રો અને ટીમે વ્યસન મુકિતના શપથ લીધા હતા. આ કાયઁક્રમમાં ભૂદાન ક્રાંતિના પ્રણેતા અને સ્થાપક વિનોબા ભાવે સેવા સંસ્થાનના વિનોદ બ્રહમભટ્ટ- પારૂલબેન મકવાણા- શિક્ષક મિત્રો અને બાળકો ઉપસ્થિત રહયાં હતા.




