राष्ट्रीयહિમતનગર

ગોપાલસિંહ રાઠોડે કાર્યકારી પ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યો..

ગોપાલસિંહ રાઠોડે કાર્યકારી પ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યો..

હિંમતનગર કેળવણી મંડળમાં ચેરીટી કમિશ્નરના હુકમથી આજરોજ કાર્યકારી પ્રમુખ તરીકે ગોપાલસિંહ રાઠોડે ચાર્જ લીધો હતો. તસ્વીરમાં પૂર્વ પ્રમુખ નાથાભાઈ પટેલ ગોપાલસિંહ રાઠોડને અભિનંદન આપતા નજરે પડે છે જેમાં કમિટીના સભ્યો તથા પ્રિન્સિપાલ તેમજ સ્ટાફ હાજર રહ્યાં હતા.

Related Articles

Back to top button