sabarkathaराष्ट्रीय
સામાન્ય સભાઃ હિંમતનગર તા.પં.નું પુરાંતવાળુ બજેટ રજૂ કરાયું…….
સામાન્ય સભાઃ હિંમતનગર તા.પં.નું પુરાંતવાળુ બજેટ રજૂ કરાયું.......
હિંમતનગર તાલુકા પંચાયતનું વર્ષ 2024-25નું રૂ 2865.46 પુરાતવાળું બજેટ રજૂ કરાયું હતું.

તાલુકા પંચાયતની સામાન્ય સભામાં આ બજેટ રજૂ કરાયું. બેઠકમાં .પ્રમુખ સ્થાનેથી વર્ષ 2024-25નું બજેટ રજુ કરાયું હતું.

જો કે તાલુકા પંચાયતમાં સામાન્ય સભા 5 મિનિટમાં પૂર્ણ થઈ ગઇ હતી. કેમ કે સત્તાપક્ષ દ્વારા બજેટ રજૂ કરતા કોંગ્રેસે તેને પ્રજાવિરોધી બજેટ ગણાવીને સામાન્ય સભામાંથી વોક આઉટ કરી બહાર નીકળી ગયા હતા. ત્યારબાદ કોંગ્રેસે બજેટની હોળી કરી વિરોધ દર્શાવ્યો હતો.




