sabarkatha
જિલ્લા ગ્રંથપાલ શ્રી શંકરભાઇ કે. ગામેતીનો વયનિવૃતિ વિદાય સમારોહ યોજાયો…
જિલ્લા ગ્રંથપાલ શ્રી શંકરભાઇ કે. ગામેતીનો વયનિવૃતિ વિદાય સમારોહ યોજાયો...
સાબરકાંઠા જિલ્લા પુસ્કાલયના જિલ્લા ગ્રંથપાલ શ્રી શંકરભાઇ કે. ગામેતીનો વયનિવૃતિ વિદાય સમારોહ યોજાયો હતો.

આ શુભ પ્રસંગે ગાયત્રી પૂજા અને હવન કરવામાં આવ્યો હતો તથા તેમના વિદાય સમારંભમાં ગુરાત રાજ્યના ગ્રંથાલય નિયામક પંકજભાઇ ગોસ્વામી તથ નિવૃત અધિકારીઓ, તેમનો સ્ટાફ , તેમના પરિવારજનો અને વિદ્યાર્થીઓ તેમ જ સ્વૈચ્છિક સંસ્થાના ટ્રસ્ટીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.




