sabarkathaराष्ट्रीय
રાતના સમયે કચરાના ઢગલામાં એકાએક આગ લાગતા દોડધામ મચી…
રાતના સમયે કચરાના ઢગલામાં એકાએક આગ લાગતા દોડધામ મચી...
સાબરકાંઠાના મુખ્ય મથક હિંમતનગરમાં સ્થિત હિંમતનગર નવી સિવિલ હોસ્પિટલની સામે કોમ્પ્લેક્સની બાજુમાં નાંખવામાં આવતા કચરોના ઢગલામાં એકાએક આગ લાગતા હલચલ મચી ગઇ હતી.
વિગતે જોઇએ તો રાતના સમયે કચરાના ઢગલામાં કોઇ કારણોસર એકાએક આગ લાગી હતી અને તરત જ નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ એક કલાક મોડી પહોંચી હતી તેમ છતાં પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો.




