sabarkathaराष्ट्रीय

જાંબુડી હાઈસ્કુલમાં વિદાય અને વાર્ષિકોત્સવની રંગેચંગે ઉજવણી….

જાંબુડી હાઈસ્કુલમાં વિદાય અને વાર્ષિકોત્સવની રંગેચંગે ઉજવણી....

હિમતનગર તાલુકાની શ્રી જે એમ કોટડિયા સાર્વજનિક .હાઈસ્કૂલ, જાંબુડી- રામપુર ખાતે તાજેતરમાં ધો.10/12 ના વિદ્યાર્થીઓનો  વાર્ષિકોત્સવ અને  વિદાય તથા શુભેચ્છા સમારોહ તાલુકા ભાજપના મહામંત્રી શ્રી ભમ્મરર્સિંહ ચૌહાણના અધ્યક્ષપદે યોજાઇ ગયો હતો.

આ કાર્યક્રમમાં  મંડળના મંત્રીશ્રી તથા અન્ય  કારોબારી સભ્યો હાજર રહ્યાં હતા..આ પ્રસંગે તેજસ્વી વિદ્યાર્થીઓ તથા વર્ષ દરમ્યાન વિવિધ   સ્પર્ધાઓમા સુંદર દેખાવ કરનાર વિધાથીઓને  મહેમાનશ્રીઓના હસ્તે ઇનામ અર્પણ કરવામ આવ્યા હતા. આ પ્રસંગે શાળામા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર શાળાના પરિવારે જહેમત ઉઠાવી હતી.

Related Articles

Back to top button