sabarkathaराष्ट्रीय

ભાજપના ઉમેદવાર બારૈયા દ્વારા ડો. બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાજંલિ…

ભાજપના ઉમેદવાર બારૈયા દ્વારા ડો. બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાજંલિ...

ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાની  ઉમેદવારીને લઇવે  રાજકીય વિવાદ શંમી ગયો હોય તેમ જણાય છે. કેમ કે આજના એક જાહેર કાર્યક્રમમાં  ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાનું સૌ કોઇએ સુસ્વાગતમ કરવામાં આવ્યું હતું.

બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૩મી જન્મ જ્યંતિની ઉજવણીમાં લોકસભાના ભાજપના ઉમેદવાર શોભના બારૈયા ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે  ડો. આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી ફુલહાર કર્યા હતા. આ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય સહિત ભાજપના કાર્યકરો અને સમાજના અગ્રણીઓ જોડાયા હતા. ડો.આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી સુત્રોચ્ચાર કરવમાં આવ્યાં હતા.

Related Articles

Back to top button