sabarkathaराष्ट्रीय

એન.જી.કન્સ્ટ્રક્શનના વડાનું નિધન, ધારાસભ્ય વીડી ઝાલાએ ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પી..

એન.જી.કન્સ્ટ્રક્શનના વડાનું નિધન, ધારાસભ્ય વીડી ઝાલાએ ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પી..

જન્માષ્ટમીના પવિત્ર દિવસે હિંમતનગર કેળવણી મંડળના વહીવટીય અધ્યક્ષ શ્રી ગોપાલસિંહજી રાઠોડ અને, હરેન્દ્રસિંહજી રાઠોડના પૂજ્ય પિતાશ્રી અને શ્રેષ્ઠી તથા દાનવીર અને જાણીતી ફર્મ એન.જી.કન્સ્ટ્રક્શનના વડાનું  દેહાવસાન થયું હતું.

આ અંગેની જાણ થતા હિંમતનગર વિધાનસભા માનનીય ધારાસભ્યશ્રી વી.ડી.ઝાલા સાહેબે એમના નિવાસ સ્થાને જઈને પુષ્પાંજલિ અર્પિત કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Related Articles

Back to top button