sabarkathaराष्ट्रीय

રેલીમાં સહયોગ આપવા બદલ ધીરજ લેઉવાએ જાહેર કર્યો આભાર સંદેશ

ધીરજ લેઉઆ .....

તાજેતરમાં રાજસ્થાનના જાલોરમાં ઇન્દ્ર મેઘવાળ નામના વિદ્યાર્થીને મનુવાદી અને ક્રુર માનસિકતા ધરાવતા  એક શિક્ષક દ્વારા પાણીના માટલાને સ્પર્શ કરવાના સામાન્ય મામલે  માર મારતા મૃત્યુ નીપજેલ છે. આ અત્યાચાર અને હત્યા જેવો અમાનવીય બનાવ બન્યો છે, જે સમગ્ર માનવસમાજ માટે  નિંદનીય તથા શરમજનક બનાવ છે.

હિંમતનગરના જાણીતા સામાજિક આગેવાન ધીરજભાઇ લેઉવાએ આ અંગે જણાવ્યું કે,અસરગ્રસ્ત પરિવાર પ્રત્યે લાગણી દર્શાવવા, અને મૃતક દલિત દીકરાને  શ્રદ્ધાંજલિ આપવા માટે  હિંમતનગરમાં એક  રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.,

આ કાર્યક્રમમાં તમામ જ્ઞાતિ-જાતિના સહૃદયી ભાઈ-બહેનો,મહિલા સંગઠનો,માનવ અધિકારની લડત લડતા સંગઠનો, સામાજિક સંગઠનો,યુવા સંગઠનો, વિધાર્થી સંગઠનો સહભાગી થયા અને કાર્યક્રમ સફળ બનાવ્યો તે બદલ હું સૌનો હ્દયપૂર્વક આભાર વ્યક્ત કરું છું…!!!, એમ તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું. તેમનો સંપર્ક નં. છે-

Related Articles

Back to top button