sabarkathaराष्ट्रीय
જિલ્લા પોલીસ દ્વારા ઇડર શહેરમાં તિરંગા યાત્રા યોજાઇ…
જિલ્લા પોલીસ દ્વારા ઇડર શહેરમાં તિરંગા યાત્રા યોજાઇ...
આઝાદ ભારતના અત્યાર સુધીના સૌથી વધુ લોકપ્રિય માન.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલા “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત રાષ્ટ્રીય સ્તરે આયોજિત “હર ઘર તિરંગા” અભિયાન હેઠળ આજે જિલ્લા પોલીસ દ્વારા ઇડર શહેરમાં યોજાયેલ તિરંગા યાત્રામાં સહભાગી થવાનો અવસર સાંપડ્યો હતો..
જેમાં જિલ્લા કલેકટર હિતેશ કોયા,જિલ્લા પોલીસ અધિક્ષક વિશાલ વાઘેલા,ધારાસભ્ય હિતુભાઈ કનોડિયા,વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને ઇડર બેઠકથી પાંચ વાર વિજેતા ધારાસભ્ય એવા રમણલાલ વોરા,નગર પાલિકા પ્રમુખ જયસિંહ ભાઈ તંવર ઉપસ્થિત રહ્યા હતા




