राष्ट्रीयઅરવલ્લી

સમાન વેતન આપોઃ અરવલ્લી જિલ્લાના સીડીએચઓને આવેદનપત્ર આપવામાં આવ્યું..

સમાન વેતન આપોઃ અરવલ્લી જિલ્લાના સીડીએચઓને આવેદનપત્ર આપવામાં આવ્યું..

NHM ના અગિયાર માસ કરાર આધારિત કર્મચારીઓએના બેઝીક પગારમાં વધારામાં સ્ટાફ નર્સ અને લેબ ટેક્નિશિયન કરતાં નીચલી કેડર ગણી ઓછો પગાર ચુકવણી કરી છે.

તેના કારણે આ પોતાનું અપમાન છે એમ કહીને તેના  વિરોધમાં અરવલ્લી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યુ છે., એમ રજનીકાંત ભારતીય કે જેઓ  ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશનના પ્રમુખ છે તેમણે આ અંગેની માહિતી આપી હતી અને સમાન વેતનની માંગણી કરી હતી.

Related Articles

Back to top button