sabarkathaराष्ट्रीय

અમરદીપ સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ મહિલા સંસ્થામાં ધાબળા વિતરણ યોજાયું….

અમરદીપ સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ મહિલા સંસ્થામાં ધાબળા વિતરણ યોજાયું....

માવઠાની સાથે કાતિલ શિયાળાની શરૂઆત થઇ ગઇ છે. તેની સાથે ગરીબો માટે પણ મુશીબતો શરૂ થતી હોય છે. જેમ કે ગરીબો, જરૂરીયાતમંદો વગેને ઠંડીથી રક્ષણ મેળવવાના ગરમ વસ્ત્રો માટે કોઇના સહાયની રાહ જોવી પડતી હોય છે અને  સાબરકાંઠામાં  આયોજિત એક કાર્યક્રમમાં એક સમસ્થા દ્વારા ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વિગતે જોઇએ તો, અમરદીપ સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ મહિલા સંસ્થામાં આયોજિત કાર્યક્રમમાં ધારાસભ્ય વિ.ડી ઝાલા  તેમજ સાબરકાંઠા ભાજપ મહામંત્રી  મહેન્દ્રસિંહ રહેવર સંસ્થાના સંચાલક સુરજભાઈ.કે. વગેરેએ  મહાનુભાવોને ફૂલહાર તેમજ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. અને દિવ્યાંગ મહિલાઓને ધાબળાઓનું  વિતરણ કરવામાં આવ્યાં હતાં….

Related Articles

Back to top button