sabarkathaराष्ट्रीय

શ્રી રાજેશભાઇ પરમારના નેતૃત્વમાં યોજાયો હર ઘર તિરંગા કાર્યક્રમ..

શ્રી રાજેશભાઇ પરમારના નેતૃત્વમાં યોજાયો હર ઘર તિરંગા કાર્યક્રમ..

પ્રદેશ ભાજપ અનુસૂચિત .જાતિ મોરચાની યોજના અનુસાર ઈડર શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ઠક્કર બાપા છાત્રાલય- ઈડર ખાતે રાષ્ટ્ર ધ્વજ ફરકાવવાનો કાર્યક્રમ મોરચાના જિલ્લા પ્રમુખ રાજેશભાઇ પરમારની ઉપસ્થિતમાં યોજાયો હતો.

આ કાયઁક્રમમાં મોરચાના શહેર પ્રમુખ વિજયભાઇ પરમાર, મનહરભાઈ પરમાર, સંચાલક અશોકભાઈ પરમાર, રાકેશભાઈ , રમેશભાઈ, પાથઁ પરમાર હાજર રહ્યાં હતા.

Related Articles

Back to top button