sabarkathaराष्ट्रीय
સાબરકાંઠમાં નો રિપિટમાં દિપસિહ રાઠોડ કપાયા….ભીખાજી ઠાકોરને લોટરી લાગી…
સાબરકાંઠમાં નો રિપિટમાં દિપસિહ રાઠોડ કપાયા....ભીખાજી ઠાકોરને લોટરી લાગી...
ભાજપ દ્વારા ગુજરાતના વધુ ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં સાબરકાંઠાના વર્તમાન સાંસલદ દિપસિંહ રાઠોડને નો રિપિટ થીયરી નડી ગઇ અને તેમના સ્થાને ઠાકોર સમાજમાંથી ભીખાજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે. જેમના નામો જાહેર થાય તે આ મુજબ છે.
સાબરકાંઠા- ભીખાજી દુધાજી ઠાકોર
ભાવનગર- નિમુબેન બાંભણિયા
વડોદરા- રંજનબેન ધનંજય ભટ્ટ
છોટા ઉદેપુર- જશુભાઈ ભીખુભાઈ રાઠવા
સુરત-મુકેશભાઈ ચંદ્રકાંત દલાલ




