sabarkathaराष्ट्रीय

સાપાવાડા પાસે ઝાડ સાથે રીક્ષા ટકરાતા 5 કરતાં વધુ ઘાયલ..

સાપાવાડા પાસે ઝાડ સાથે રીક્ષા ટકરાતા 5 કરતાં વધુ ઘાયલ..

સાબરકાંઠાના ઈડરના સાપાવાડા પાસે એક રીક્ષા ઝાડ સાથે ટકરાઈ હોવાની ગંભીર ઘટના બની હતી. વિગતે જોઇએ તો, આ ઓટોરીક્ષા ઝાડ સાથે ટકરાતા રીક્ષામાં સવાર ૫ થી વઘુ લોકો ઘાયલ થયા હતા. જેમાં એક મહિલાની હાલત ગંભીર બની હતી.

અકસ્માતમાં ઈજાગ્રસ્તોને ૧૦૮ મારફતે સારવાર અર્થે હોસ્પિટમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા અને પરિણામે અકસ્માતને લઈ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા..

Related Articles

Back to top button