sabarkathaराष्ट्रीय

જાંબુડી હાઈસ્કુલમાં શાળા પ્રવેશોત્સવ કાર્યકમ યોજાયો….

જાંબુડી હાઈસ્કુલમાં શાળા પ્રવેશોત્સવ કાર્યકમ યોજાયો....

હિમતનગર તાલુકાની શ્રી જે એમ કોટડિયા સાર્વ.હાઈસ્કૂલ, જાંબુડી-રામપુરમાં  તા.28 ના રોજ શાળા પ્રવેશોત્સવ કાર્યકમ નાયબ ખેતી નિયામકશ્રી કે.જે.દેસાઈ સા.ના મુખ્ય મહેમાન પદે યોજાયો   હતો.

આ પ્રસંગે શાળા મંડળ મંત્રી શ્રી અમૃતભાઇ પટેલ, સભ્યશ્રીઓ  ભીખાભાઈ પટેલ, શ્રી પશાભાઈ પટેલ તથા લાયઝન અધિ દેધ્રરોટા પ્રા.શાળા આચર્ય શ્રી ચિરાગ મોદી,  CRC જાંબુડી શ્રી અમિતભાઈ વિ.ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ધો.9 અને 11ના બાળકોને મહેમાનશ્રીઓના તથા શાળા પરિવારના હસ્તે પાઠ્યપુસ્તકો આપી અને મો મીઠુ કરાવીને સાથે ભાવિ કારકીર્દિ માટે શુભેચ્છાઓ આપવામાં આવી હતી..

Related Articles

Back to top button