sabarkathaराष्ट्रीय

મનરેગાના લાભાર્થીઓએ આવેદનપત્ર આપી કરી રજૂઆત..

મનરેગાના લાભાર્થીઓએ આવેદનપત્ર આપી કરી રજૂઆત..

નાયબ પ્રાત કચેરી ઇડર સાબરકાંઠા, ઇડર

વિષય : મનરેગા યોજનામાં કામ કરતા મઢ (મુ) ના પ્રષ્નાને થાય બાવા

સાદર પ્રણામ, સને ૨૦૦૫ થી કેન્દ્ર સરકાર પુરસ્કૃત્ત મહત્મા ગાંધી ચાર્મન રાજાર હેક યોજના દ્વારા સાબરકાંઠા જિલ્લામાં ડા થી પર મેટ (મુ) ક્લીક કરી રહેલ છે, જેમના દ્વારા પ્રાણ પ્રનોને તુ વારંવાર કારષ્ટ્રમાં રાખતા ફટા છે છતાં આજદિન સુધી કોઇપણ જાતનો ઉકેલ આવેલ નથી. તો મ. સાહેબ અમારી નીચે મુજબની મુખ્ય માંગણીઓને ધ્યાને ઈ સરકાર સુધી અમારો જ પહોંચાડી મેટ (મુકદમો) ને ન્યાય મળી રહે તે બાબતે ઘટતુ કરવા મહેરબાની કરશોજી.

 અમારી મુખ્ય માંગણીઓ નીચે મુજબ છે,

(૧) દરેક મેટ (મુકદમ) ને મસ્ટર કારકુન તરીકે રાજય સારનો કઈ રી ઘણી વેતન આપવામાં આવે.

(ર) ગ્રામ પંચાયત તરફથી અડચણો દુર કરવી જેમ કે સરપંઢ દ્વારા જુના મેટને છુટા કરી નવા મેટ મુકવા જે બાબતનું સદંતર બંધ કરવામાં આવે.

(૩) રાહત કાર્ય દરમ્યાન શ્રમીકોની જરૂરીયાત મુજબ ની વ્યવવા તાલુકા પાન તથા ગ્રામ પંચાયત દ્વારા પુરી પાડવામાં આવે.

(૪) મનરેગા યોજનામાં કામ કરતા મેટ (મુહૃદમ) મિત્રોને ૩૬૫ દિવસ કાયમી ધોરણે વેતન મળવું જોઈએ. (૫) તાલુકા પંચાયત કચેરી દ્વારા ચોળતી મીટીંગોમાં મેટને ભાડા ભથ્થાની સા

તાલુકા પંચાયત કચેરી દ્વારા ચૂકવવામાં આવે, તેવી વ્યવસ્યા કરવી,

(૬) મુખ્ય માંગણી : દરેક ગ્રામ પંચાયતના મેટ (મુકદ્દમ) ને કાયમી કર્મચારી

તરીકે ગ્રામ પંચાયત કક્ષાએ નીમણૂંક આપવી,

Related Articles

Back to top button