sabarkathaराष्ट्रीय

રાયગઢ રેન્જ દ્વારા સાઇકલ રેલીનુ આયોજન…

રાયગઢ રેન્જ દ્વારા સાઇકલ રેલીનુ આયોજન...

વન પ્રાણી સપ્તાહની ઉજવણી ભાગરૂપે રાયગઢ રેન્જ દ્વારા સાઇકલ રેલીનુ સરસ મજાનું  આયોજન કર્યું હતું. તેની  સાથે અંતર ધારાસભ્ય રાજુભાઈ હસ્તે પ્રસ્થાન કરાયું  હતું. જે હિંમતનગરથી ઇડર જવા રવાના થઇ હતી.

Related Articles

Back to top button