राष्ट्रीयકચ્છ

ક્રાઇમઃ ભચાઉ કોર્ટે મૌલાનાના 3 દિવસના ર્માન્ડ મંજૂર કર્યા….

પ્રતિનિધિ:જયેશ ધેયડા….

જુનાગઢમાં  હાલમાં જ ઉશ્કેરણીજનક અને વેરવૈમન્સ્ય સર્જે તેવા કોમવાદી અને ભડકાઉ ભાષણ આપવાના મામલે મૌલાના સલમાન અઝહરીને કચ્છની ભચાઉ કોર્ટમા રજુ કરાયો હતો.

કોર્ટમાં રજૂ કરતી વખતે કડક બંદોબસ્ત ગોછવવામાં આવ્યો હતો. આરોપીને લઇને આવેલી  પોલીસે કોર્ટમાં સરકારી વકીલ દ્વારા 14 દિવસના રીમાન્ડની માંગણી કરી હતી. જો કે કોર્ટે 3 દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા. અને આરોપીને પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.

આરોપી સામે સામખીયાળીમા  ભડકાઉ ભાષણ આપવાનો પણ આરોપ છે. કોઇપણ પ્રકારની અપ્રિય ઘટનાને રોકવા કોર્ટમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવામાં આવી હતી.

Related Articles

Back to top button