sabarkathaराष्ट्रीय
ઇલેકશનઃ ડેરીની ચૂંટણીને લઇને સહકારીક્ષેત્રે દોડાદોડી…ઉમેદવારોમાં અનેરો ઉત્સાહ…
ઇલેકશનઃ ડેરીની ચૂંટણીને લઇને સહકારીક્ષેત્રે દોડાદોડી...ઉમેદવારોમાં અનેરો ઉત્સાહ...

સાબરકાંઠા અને અરવલ્લીના લાખોપશુપાલકો માટેની જીવાદોરી સમાન સાબર ડેરીમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણીનો ધમઘધમાટ ચાલી રહ્યો છે.
કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવનાર ડેરીના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. અને ઉમેદવારી માટે દોડાદોડી થઇ રહી છે.

લગભગ 10મી માર્ચે યોજાનાર ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા આખરી તબક્કામાં છે. જેમાં ડોરીના ચેરમેન સહિત સભ્યો કે નિયામક અર્થાત ડિરેક્ટરની ચૂંટણી યોજાશે. જેમણે ઉમેદવારી નોંધાવી છે તેમનામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.




