sabarkathaराष्ट्रीय
અમદાવાદ ઇસનપુર સંઘ જ્વાલા માતા મંદિરે વિસામાનો લાભ લીધો
અમદાવાદ ઇસનપુર સંઘ જ્વાલા માતા મંદિરે વિસામાનો લાભ લીધો
હિંમતનગરના પ્રાચીન જ્વાલા માતાજી મંદિરમાં 25 વર્ષથી વિસામાની સગવડ કરવામાં આવે છે. ઇસનપુર અમદાવાદના સંઘે વિસામાનો લાભ લીધો હતો. સ્વ. અશોકભાઇના પટારેના ફોટા સાથે સંઘ અંબાજી જઇ રહ્યો છે.