sabarkathaराष्ट्रीय

માન. વડાપ્રધાનશ્રીના 72મા જન્મદિને ઈડર શહેર ભાજપ અનુસૂચિત .જાતિ મોરચા દ્વારા ઉજવણી…

માન. વડાપ્રધાનશ્રીના 72મા જન્મદિને ઈડર શહેર ભાજપ અનુસૂચિત .જાતિ મોરચા દ્વારા ઉજવણી...

દેશના યશસ્વી અને ઓજસ્વી પ્રધાનમંત્રીશ્રી-આદરણીયશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મ દિવસ નિમિતે ઈડર શહેર ભાજપ અનુસૂચિત .જાતિ મોરચા દ્વારા સેવા પખવાડિયુ કાયઁક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત ઠકકરબાપા છાત્રાલય ઈડર ખાતે છાત્ર સંપકઁ તથા ચોકલેટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોરચાના જિલ્લા પ્રમુખ રાજેશભાઇ પરમાર, શહેર મહામંત્રીશ્રીઓ કેશુભાઈ રબારી તથા પિયુષભાઈ દવે, શહેર મોરચા પ્રમુખ વિજયભાઇ, મનહરભાઈ,  જીતુભાઈ, પાથઁ , રાકેશભાઈ વગેરે હાજર રહ્યાં હતા.

Related Articles

Back to top button