sabarkathaराष्ट्रीय

ઇડરમાં 45 વર્ષિય વ્યક્તિએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું…કારણ, અકબંધ…

ઇડરમાં 45 વર્ષિય વ્યક્તિએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું...કારણ, અકબંધ...

સાબરકાંઠામાં ઈડર શહેરમાં કોઇ અગમ્ય કારણોસર 45 વર્ષીય પુરુષે ઝેરી દવા ગટગટાવી જીવન ટુંકાવ્યું હોવાની ઘટના બની હતી.

વિગતે જોઇએ તો, ખરાદી બજારના ભાડાના મકાનમાં રહેતી વ્યક્તિએ અગમ્ય કારણોસર જીવન ટુંકાવ્યું હતું. જો કે કોઇ ઝેરી દવા ગટગટાવી લેતાં આ પુરુષને સારવાર અર્થે ઈડર ત્યારબાદ હિમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

હાજર તબીબે પુરુષને મૃત જાહેર કરતા આગળ તપાસ બાબતે પોલીસને કેસ સોંપવામાં આવ્યો હતો.  ઈડર પોલિસે એડી. દાખલ કરી આગળની વધું તપાસ હાથ ધરી છે. આત્મ હત્યા પાછળનું કારણ હજું અકબંધ છે.

Related Articles

Back to top button