sabarkathaराष्ट्रीय

ખેલકૂદમાં સાબરકાંઠા જિલ્લાનું નામ રોશન કરનાર સેતાનસિંહ-કિસ્મતસિંહને અભિનંદન…!

પ્રતિનિધિ:જીગ્નેશભાઈ સોની…..

બીજી ઓક્ટોબરના રોજ ગાંધી જયંતી નિમિત્તે હિંમતનગર ખાતે યોજાયેલ ઓપન ગુજરાત સ્પર્ધામાં હાજીપુરના ખેલાડી મકવાણા સેતાનસિહએ લાંબીકુદ સ્પર્ધામાં ભાગ લઈને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે.

જ્યારે ઝાલા કિસ્મતસિંહે દોડમાં ભાગ લઈ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે. આ બંને ખેલાડીઓએ  વિજેતા બની પોતાના ગામનું અને સાબરકાંઠા જિલ્લાનું નામ રોશન કર્યું છે.

Related Articles

Back to top button