राष्ट्रीयકચ્છ

શું કચ્છમાં લઠ્ઠાકાંડની રાહ જોવાઇ રહી છે..?

રિપોર્ટ:જયેશ ધેયડા…..

કચ્છમાં ફરી એક વખત વિડિયો વાયરલ થયું. છતાં હજુ પોલીસે તપાસ હાથ ધરી હોય તેવું નથી લાગતું. વારંવાર દારૂનાં વિડિયો વાયરલ થતાં હોય છે તેમજ ભચાઉ તાલુકાના નદગામ ગાંધીધામ રોડ પર થોડા સમય પહેલા વિડિયો વાયરલ થયો હતો.

આ વિડિયોમાં જણાય છે  તેમ એક થેલીમાં ભરેલ દારૂ નીચે પડી ગયું હતું અને એક જાગૃત યુવકે વિડિયો ઉતારી વિડિયો વાયરલ કર્યો. અને આજ ફરી એક વાર કચ્છનાં માંડવીમાં એક યુવકે ખૂલે આમ દારૂ પીવે છે. અને બજારમાં લોકો જોવે છે. ફરી એક જાગૃત યુવકે વિડિયો ઉતારી વિડિયો વાયરલ કર્યો હતો

ભચાઉનાં ભાજપનાં કાર્યક્રમ પાછળ દેશી દારૂ પીવા જતા યુવકનો ફોટો કચ્છ ભાસ્કર અખબારમાં આવ્યું અને એવું લાગે છે કે દારૂ વેચાતો હશે ત્યારેજ આવા વિડિયો અને ફોટો વાયરલ થતાં હશે ને.. ગુજરાતમાં જેમ લઠ્ઠાકાંડ થયું તેમ કચ્છમાં લઠ્ઠાકાંડ નાં થાય અને આ દારૂ વેચાતું અટકાવાય જેથી લોકો  સુરસિત રહેી શકે..

Related Articles

Back to top button