

આજના દિવસે કાર્યક્રમમાં જુનિયર કેજી થી ધોરણ-૧૦ સુધીના બાળકોએ ભાગ ,લીધો હતો. પૃથ્વીની પ્રદક્ષિણા કરી મેઘધનુષ ના સપ્તરંગો ની જેમ આભ ણે આંબી સમગ્ર ભ્રહ્માંડની સફર ખેડવાના સાપનો સેવતા સૌ બળ વૈજ્ઞાનિકોએ મહેનત કરીને વિજ્ઞાન પ્રયોગો ની વિવિધ કૃતિ જેમાં લેઝર સીક્યુરીટી, જ્વાળામુખી, વિદ્યુત ઉત્પન્ન, સોર ઉર્જા, સૂર્ય ગ્રહણ, એસીડ વર્ષા, ભૂકંપ યંત્ર બનાવી પ્રદર્શન માં મુક્યા હતા. આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ફ્રુડ સ્ટોલ તેમજ ગેમ ઝોન નું આયોજન કરેલ હતું. સાયન્સ ડે પર્વના મુખ્ય મહેમાન તરીકે ઈસરો માં કામ કરી નિવૃત થયેલ વૈજ્ઞાનિક વશરામ દાદાશ્રી તેમની સાથે આવેલ ગોવિંદભાઈ પટેલ સાહેબશ્રી કેમ્પસ ડાયરેકટર દીવ્યુલ સાહેબશ્રી ઉપસ્થિત રહી કાર્યક્રમણે માળ્યો હતો. ઉપરાંત ગુજરાતી માધ્યમ ના સંચાલકશ્રી સરોજ ભાઈ પટેલ સાહેબ તેમજ આચાર્ય શ્રી જીતુંભાઈ પ્રજાપતિ એ તથા શાળાના સ્ટાફ પરિવાર તેમજ વિદ્યાર્થીઓ અને તેમના વાલી મિત્રોની મેહનત થી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો. તે બદલ શાળા પરિવાર વતી થી સર્વે ને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.




