અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી શ્રી દીપેન કેડિયાના હસ્તે ટિંટોઈ -૭ આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મોડાસા -૧ ઘટક ના ટિંટોઈ સેજાના ટિંટોઈ -૭ આંગણવાડી કેન્દ્રનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. .અરવલ્લી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીશ્રી દીપેન કેડિયાના હસ્તે ટિંટોઈ -૭ આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું. હતું.

લોકાર્પણ કાર્યક્ર્મમાં નાની બાલિકાઓના હસ્તે રીબીન કાપી આંગણવાડી કેન્દ્રને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. મોડાસા -૧ ઘટકના ટિંટોઈ સેજાનું ટિંટોઈ -૭ આંગણવાડી કેન્દ્ર નું લોકાર્પણ કરવામાં આવ્યું. આંગણવાડી કેન્દ્ર માથી મળતી તમામ સેવાનો લાભ લેવા માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રી દીપેન કેડિયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
લોકાર્પણ કાર્યક્ર્મમાં પ્રોગ્રામ ઓફિસર શ્રી, સરપંચશ્રી, સીડીપીઓ, મુખ્ય સેવિકા તેમજ ગામ લોકો હાજર રહ્યાં હતાં.




