राष्ट्रीयહિમતનગર

વાહ આને કહેવાય દેશભક્તિઃ બ્રાહ્મણીનગરમાં વરસતા વરસાદ વચ્ચે ધ્વજવંદન..

વાહ આને કહેવાય દેશભક્તિઃ બ્રાહ્મણીનગરમાં વરસતા વરસાદ વચ્ચે ધ્વજવંદન..

સાબરકાંઠામાં હિંમતનગરના બ્રાહ્મણીનગરમાં વરસતા વરસાદ વચ્ચે ધ્વજવંદન યોજાયુ હતું.તાલુકા પંચાયતના સદસ્યએ પ્રાથમિક શાળામાં  રાષ્ટ્ર ધ્વજ ફકાવીને ધ્વજ વંદન કરાવ્યું હતું. બ્રાહ્મણીનગર વિસ્તારમાં વરસાદી પાણી વચ્ચે વિધાર્થીઓએ તિરંગા રેલી યોજીને અનોખો માહૌલ સર્જ્યો હતો..

વરસાદને કારણે વિસ્તારમાં ઢીચણસમા પાણી ભરાયેલા હતા અને એ વરસાદી પાણીમાંથી પસાર થઈ વિધાર્થીઓએ દેશભક્તિની અનેરી મિશાલ  લોકો સમક્ષ રજૂ કરીને એક દાખલો બેસાડ્યો હતો.

Related Articles

Back to top button