
તારીખ 09/10/2022, રવિવાર (આસો પૂનમ) ના રોજ પંચશીલ બુદ્ધ વિહાર, લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ પાસે, બાપુનગર, અમદાવાદ ખાતે “United Buddhist Sangh” દ્વારા આયોજિત વર્ષાવાસ સમાપ્તિ દિવસ (આસો પૂનમ) કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય માર્ગદર્શક “ભન્તે ડૉ. સિદ્ધાર્થ વર્ધન (બાડમેર, રાજસ્થાન)” એમને કર્યું હતું.

અમદાવાદમાં રહેતા સ્થાનીય બુદ્ધ ઉપાસકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને આયોજનને સફળ કર્યું. હતું. વર્ષાવાસ સમાપ્તિનો કાર્યક્રમને સવારે આમ્રપાલી મહિલા મંડળ અને વૈશાલી બુદ્ધ વિહાર, ગોમતીપુર દ્વારા ભન્તેજીને ભોજન દાન આપી શરૂઆત કરવામાં આવી હતી

10 વાગે પંચશીલ બુદ્ધ વિહારમાં ભન્તેજીનું સ્વાગત કરી સામુહિક બુદ્ધ વંદના કરવામાં આવી હતી. વર્ષાવાસ કરનાર તમામ મહિલા મંડળ અને બુદ્ધ વિહારો ને સમ્માન પત્ર આપવામાં આવ્યું હતું. સામુહિક ભોજન પણ સાથે જ કરવામાં આવ્યો અને બપોર પછી ભન્તેજીની ધમ્મ દેશના કરવામાં આવી હતી. સાંજે 5 થી 8 વાગ્યા સુધી “બોધિસ્તવ બુદ્ધ વિહાર, ચાંદખેડા” માં ભન્તેજીની ધમ્મ દેશના આયોજિત થઈ. જે હાજીર સ્થાનીય બૌદ્ધો દ્વારા સફળતા પૂર્વક પાર પાડવામાં આવી હતી.
United Buddhist Sanghના તમામ સદસ્યો અને તમામ સહયોગી સંગઠનોના મેહનતથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો..
સહયોગી બુદ્ધ વિહાર-
પંચશીલ બુદ્ધ વિહાર – બાપુનગર
વૈશાલી બુદ્ધ વિહાર – ગોમતીપુર
બોધિસત્વ બુદ્ધ વિહાર – ચાંદખેડા
અશોક ધમ્મદર્શી બુદ્ધ વિહાર – પ્રેમનગર
ધમ્મ વિજય બુદ્ધ વિહાર – ભાઈપુરા
ભીમજ્યોત ફાઉન્ડેશન – સુખરામનગર
સંઘમિત્રા બુદ્ધ વિહાર – ઓઢવ
ત્રિશરણ બુદ્ધ વિહાર – વેજલપુર
તથાગત બુદ્ધ વિહાર – સિવીલ હોસ્પિટલ
જય ભીમ બુદ્ધ વિહાર – રાયપુર
કાંકરીયા બુદ્ધ વિહાર – કાંકરીયા
તક્ષશિલા બુદ્ધ વિહાર – પોટલીયા
સહયોગી મહીલા મંડળ-
વિશાખા મહિલા સંઘ – નવા નરોડા
આમ્રપાલી મહિલા મંડળ – ગોમતિપુર
સુજાતા મહિલા મંડળ – બાપુનગર
અમદાવાદ બૌદ્ધ મહિલા સંઘ – વેજલપુર
બૌદ્ધ મહિલા સંઘ – ઠક્કરબાપા નગર
સહયોગી સામાજિક સંસ્થા-
ભારતીય બૌદ્ધ મહાસભા – ગુજરાત પ્રદેશ
યુનાઈટેડ બુદ્ધિસ્ટ ફેડરેશન – ગુજરાત પ્રદેશ
સેવાસ્તંભ – ગુજરાત પ્રદેશ
રાષ્ટ્રીય બૌદ્ધ મહાસભા – ગુજરાત પ્રદેશ
બામસેફ – અમદાવાદ
ધમ્મ સર્કલ-
ગુજરાત બૌદ્ધ સમાજ
જય ભીમ બૌદ્ધિષ્ટ સમાજ સેવા સંઘ
તક્ષશિલા બહુઉદ્દેશીય સંસ્થા – વિનોબા ભાવે નગર
સંવિધાન જાગૃતી અભિયાન
સમતા ધમ્મ નાગરી કો.ઓ.સો.
ભીમ જ્યોત મિત્ર મંડળ – અનિલ મીલ
રાજરત્ન ગૃપ – ગોમતીપુર
માતા રમાઈ ગૃપ – ગોમતીપુર
મૈત્રી સીનીયર સીટીજન – ગોમતીપુર
મૂળનિવાસી યોદ્ધા ટીમ – ગોમતીપુર
રાષ્ટ્રીય દલીત અધિકાર મંચ – ઈન્ડિયા કોલોની
જય ભીમ મિત્ર મંડળ – ગોમતીપુર
પંચશીલ મિત્ર મંડળ – અમરાઈવાડી
ભીમ સૈનિક મિત્ર મંડળ – અમરાઈવાડી
તમામ ને સાધુવાદ …
– United Buddhist Sangh




