વડાલી પોલીસ દ્વારા પ્રોહી.ના ૧૬ તેમજ જુગારનો એક કેસ-૧ શોધી કાઢવામાં આવ્યો
વડાલી પોલીસ દ્વારા પ્રોહી.ના ૧૬ તેમજ જુગારનો એક કેસ-૧ શોધી કાઢવામાં આવ્યો
નાયબ પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક સા.શ્રી, સાબરકાંઠા-હિંમતનગર વિજય પટેલ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ તથા સર્કલ પોલીસ ઇન્સપેકટર શ્રી જે.પી.ચૌધરી નાઓના વખતો વખતની સુચના અન્વયે વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી/જુગાર જેવી બદી નાબુદ થાય તે માટે તેમજ અગત્યના બંદોબસ્ત અને ચોરીના વખતો બખત બાનવો બનતા અટકે તે સારૂ જરૂરી સુચના આપેલ છે.
તેમણે કહ્યું કે, જે અન્વયે તા.૩૧/૦૮/૨૦૨૩ થી તા.૧૩/૦૯/૨૦૨૩ ના સમયગાળા પ્રોહી ગણનાપાત્ર કેસ-૧ તથા અમો તથા પોલીસ સ્ટાફના માણસોથી પ્રોહીબીશનના કૂલ-૧૬ કેસ તેમજ જુગારધારાનો કેસ-૧ શોધી કાઢવામાં આવ્યો છે,
આ ઉપરાંત એમ.વી.એકટ ક.૨૦૭ મુજબ ૧૫ વાહનો ડીટેઇન કરવામાં આવેલ છે તેમજ ઇ.પી.કો.ક.૨૮૩ મુજબ ૨ ગુન્હાઓ દાખલ કરવામાં આવેલ છે. તથા સી.આર.પી.સી. કલમ-૧૦૨,૪૧(૧)(ડી)- ૧કરવામાં આવેલ છે.




