sabarkathaराष्ट्रीय
27 પરગણા વણકર સમાજની બેઠકમાં કરાયેલી ચર્ચાઓ…
27 પરગણા વણકર સમાજની બેઠકમાં કરાયેલી ચર્ચાઓ...

27 પરગણા વણકર સમાજ તરફથી આજરોજ હિંમતનગર ખાતે મોડાસીયા કડવા પાટીદાર સમાજવાડીમાં સાબરકાંઠા-અરવલ્લીના પસાણાઓની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નીચે મુજબની ચર્ચાઓ કરવામાં આવી હતી.

(1)શૈક્ષણિક, આર્થિક અને સામાજિક જેવી કે છુટાછેડા, કૂરિવાજો, વ્યસનો દૂર કરવા અંગેની ચર્ચા કરવામાં આવી હતી, જેમાં 27 પરગણા પસાણાના પ્રમુખ મણિલાલ વાઘેલા, કાન્તિલાલ પરમાર, ત્રણ વગના પ્રમુખશ્રીઓ અને આગેવાનોના સાથ સહકારથી કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો હતો




