sabarkathaराष्ट्रीय
સાબરકાંઠા બેઠક પાંચ લાખની લીડ સાથે જીતાડવા હાકલ….
સાબરકાંઠા બેઠક પાંચ લાખની લીડ સાથે જીતાડવા હાકલ....
સાબરકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અનુસૂચિત .જાતિ મોરચા દ્વારા યોજાનાર કાયઁકતાઁ સંમેલનના આયોજન માટે ચારેય વિધાનસભાનો પ્રવાસ જિલ્લા ભાજપ અનુસૂચિત .જાતિ મોરચાના પ્રમુખ રાજેશભાઇ પરમાર, મહામંત્રી શ્રી જગદીશભાઈ સોલંકી, ભાનુપ્રસાદ દેસાઈ, મુકેશભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવ્યો છે.

જિલ્લા પ્રવાસ દરમ્યાન પ્રભાવી સંખ્યા સાથે ભાજપના સંમેલન યોજાય તે માટે મંડલ પ્રમુખ તથા વિધાનસભા સંયોજકો જોડે તેમજ મોરચાની ટીમો જોડે બેઠકો કરી હતી. અને સાબરકાંઠા બેઠકને પાંચ લાખની લીડ સાથે જીતાડવાની હાકલ કરવામાં આવી છે..





